બોબીને જમીન પર બેસતો જોઈ આર્યન ખાનથી ના રહેવાયું, પછી કર્યું એવું કે બધાના દીલ જીતી લીધા

Aryan Khan Sit On Ground With Bobby Deol: આર્યન ખાને ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ સીરિઝથી ડાયરેક્શનની દુનિયામાં પગ માંડ્યો છે. આર્યનની ડેબ્યૂ સીરિઝ 18 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. સીરિઝની રિલીઝ પહેલાં મુંબઈમાં તેની ગ્રાન્ડ સ્ક્રીનિંગ યોજાઈ હતી. સ્ક્રીનિંગમાં બોલિવૂડ જગતના ઘણા સ્ટાર્સે આર્યનને તેના કરિયર માટે આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. બીજી…

Read More